દુર્ઘટના / ગુજરાતના એકસાથે 2 જિલ્લામાં ગેસ લિકેજની ઘટના, જુઓ VIDEO

Incident of gas leakage in 2 districts of Gujarat simultaneously

ગુજરાતના એક સાથે 2 જિલ્લામાં ગેસ લિકેજની ઘટના સામે આવી હતી, જેમાં એક ઝઘડીયા GIDCની એક કંપનીમાં ગેસ લીકેજ અને મહેસાણાની સરદાર ડેરીમાં એમોનિયા ગેસ લીકેજ થઈ હતી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ