ફાયરિંગ / આ રાજ્યમાં ભાજપ સાંસદ પર ફાયરિંગ થતા હડકંપ, અજાણ્યા શખ્સો ગોળીબારી કરીને ફરાર

Incident of firing on BJP MP in Rajasthan

રાજસ્થાનમાં ભાજપ સાંસદ પર ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે. જેથી આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ત્યારે સમગ્ર મામલે હવે પોલીસ પણ આરોપીઓની શોધખોળ કરી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ