ગાંધીનગર / સ્કૂલ ઓફ લો ના  ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું આપણા સૌનું સપનું PM મોદીના કારણે સાકાર થયું.. 

Inauguration School of Law, Forensic Justice & Policy Studies at National Forensic Sciences University

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ લો, ફોરેન્સિક જસ્ટિસ એન્ડ પોલિસી સ્ટડીઝનું ઉદ્ઘાટન કર્યું સુપ્રીમકોર્ટના જસ્ટિસ એમ.આર. શાહ, કેન્દ્રિય મંત્રી કિરણ રિજ્જુ સહિત અનેક મહાનુંભાવો રહ્યા હાજર

Loading...
બ્રેકિંગ ન્યૂઝ