ચાલો નિશાળે.. / ગુજરાતના 18 હજાર ગામોની સરકારી શાળામાં આજથી બાળકોનો પ્રવેશ, CM ભૂપેન્દ્ર પટેલે મેમદપુરમાં પ્રવેશોત્સવનો કરાવ્યો પ્રારંભ

Inauguration of State Level Entrance Ceremony from Memedpur Primary School

રાજ્યમાં આજથી શરૂ કરાયો શાળા પ્રવેશોત્સવ, આગામી 3 દિવસ સુધી ચાલનારા કાર્યક્રમમાં 18 હજાર ગામોની સરકારી શાળાઓમાં બાળકોનો કરાવાશે પ્રવેશ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ