ભેટ / જામનગરને મળી રૂ.214 કરોડના વિકાસ કામોની ભેટ: ઓવરબ્રિજ અને પ્લાન્ટનું CM ભૂપેન્દ્ર પટેલે કર્યું લોકાર્પણ

Inauguration of 214 crore development works in Jamnagar

જામનગરમાં દિગ્જામ સર્કલથી એરફોર્સ રોડ પરના ઓવરબ્રિજને ખુલ્લો મુકાયો, નવાગામ ઘેડ ખાતેના રૂ.90 કરોડના ખર્ચે બનેલા પ્લાન્ટનું ઈ-લોકાર્પણ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ