BIG NEWS / 2 મોટા કારણને લીધે ડોલરની સામે ભારતીય રુપિયો તૂટ્યો, પહેલીવાર FM સીતારમણનો લોકસભામાં ખુલાસો

inance minister told big reason of rupee fall against dollar in lok sabha

સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ ગયું છે. જેમાં વિપક્ષ કેટલાય મુદ્દાને લઈને સરકાર પર ઘેરાવ કરવાનો પ્લાન બનાવી રાખ્યો છે, તેમાંથી એક મુદ્દો છે ડોલરની સામે રૂપિયો સતત દંડવત થઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ