ઝટકો / પાકિસ્તાન ટેરર ફંડિગ રોકવાના માપદંડમાં 11માંથી 10માં ફેઇલ, FATFએ કર્યું બ્લેકલિસ્ટ

Inaction on terror funding could see Pakistan in black list

ફાયનાન્સિયલ એકશન ટાસ્ક ફોર્સ (FATF)ની તરફથી શંકાસ્પદ યાદીમાં નામ સામેલ કર્યા બાદ હવે પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાનને ATF એશિયા-પેસેફિક ગ્રુપ બ્લેક લિસ્ટ કરી શકે છે. એશિયા-પેસિફિક ગ્રુપ (APG)ના માપદંડ પુરા કરવામાં પાકિસ્તાન નિષ્ફળ સાબિત થયું છે.

બ્રેકિંગ ન્યૂઝ