કામની વાત / 7 દિવસ સુધી રોજ ખાઓ કાચું આમળું, આ ભયંકર રોગોમાંથી ઝડપથી મળશે મુક્તિ

In Winter Season Eat Amla For 7 Days And Avoid These Disease

શિયાળાની શરૂઆત થતાંની સાથે જ માર્કેટમાં આમળાની ભરમાર જોવા મળી રહી છે. આમળામાં વિટામીન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. તેના સેવનથી લોહી, પિત્ત, પાંડુ, ત્રિદોષ, દમ, ખાંસી, શ્વાસ રોગ, કબજિયાત, છાતીના રોગ, હૃદયના રોગ, મુત્ર વિકાર જેવી અનેક બિમારીમાં ફાયદો થઈ શકે છે. આમળા ખાવાથી મેદસ્વીપણું પણ દૂર થાય છે અને સમય પહેલા વૃદ્વાવસ્થાને રોકવામાં પણ આમળા મદદરૂપ બને છે. બ્યૂટીને લગતી અનેક સમસ્યાઓમાં પણ આમળા રાહત આપે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ