Car Care / શિયાળામાં રાતના સમયે કારને ઢાંકીને રાખો, જાણી લો 12 કામની ટિપ્સ

In winter care your car with special care

જ્યારે પણ તમે ગાડી ધૂઓ છો ત્યારે યાદ રાખો કે તેને ગરમ પાણીથી ધોવામાં ન આવે. તેનાથી કારનો કલર ફેડ થાય છે. ખાસ કરીને ઠંડીમાં ગરમ પાણી યૂઝ કરો છો કો અસર પણ વધારે થાય છે. આ સીઝનમાં કાર અને તેના ઇન્ટરનલ પાર્ટ્સને ધ્યાનમાં રાખવાની જરૂર હોય છે. નહીં તો ગાડી ક્યારે અને ક્યાં તમારો સાથ છોડી દેશે કોઇ કહી શકતું નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ