સાબરકાંઠા / વિજયનગરમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી, 24 કલાકમાં ખબક્યો છ ઇંચ વરસાદ, સરસવ ગામ બેટમાં ફેરવાયું

In Vijayanagar, Meghraja called a storm, six inches of rain fell in 24 hours

સાબરકાંઠાના વિજયનગરમાં છેલ્લા 24 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકી જતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી,  હરણાવ નદીમાં ઘોડાપુર બાદ પ્રાથમિક શાળામાં પાણી ફળી વળ્યું 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ