VIDEO / વેરાવળ-સોમનાથમાં પુરઝડપે આવતી કારે સર્જ્યો અકસ્માત,કાર સાથે બાઈક ઢસડાતા ચાલકનું મોત  

In Veraval-Somnath, a speeding car hit a biker, killing the driver who fell off the bike with the car.

સોમનાથ જૂનાગઢ બાયપાસ રોડ પર અકસ્માતની ઘટના સામે આવી જેના દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થયો છે કારે અડફેટે લેતા બાઇક ચાલક આઘેડ ઘટના સ્‍થળ પર જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું

બ્રેકિંગ ન્યૂઝ