ચેતવણી / ચીને ભારતની ચિંતા વધારતા PM મોદીએ નેપાળ-શ્રીલંકાને આપી આ સલાહ

in veiled message on china pm narendra modi says new delhis development partnership does not come with conditions

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોરેશિયસના PM પ્રવિન્દ જુગનાથે ગુરુવારે સુપ્રીમ કોર્ટના એક મકાનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ વર્ચુઅલ પ્રોગ્રામમાં પીએમ મોદીએ મોરેશિયસ સાથે ભાગીદારીનું મહત્ત્વ દર્શાવતાં પાડોશી દેશોને પણ ચેતવણી આપી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ