ઉત્તરપ્રદેશ / વારાણસી અને જૌનપુરમાં આયકર વિભાગની મોટી કાર્યવાહી, નામચીન હસ્તીઓના ઘર અને ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું

In Varanasi and Jaunpur, the owners of jewelers were raided by the Income Tax Department

ઉત્તરપ્રદેશમાં વારણસી અને જૌનપુરમાં આયકર વિભાગ દ્વારા જ્વેલર્સના માલિકોના ત્યા રેડ કરવામાં આવી છે. આયકર વિભાગને એવી માહિતી મળી હતી કે રાજકિય પક્ષોને તેઓ રૂપિયા આપતા હતા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ