બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પતિ-પત્નીના ઝઘડામાં માસૂમોની બલી! માતાએ બે બાળકોને ચોથા માળેથી નીચે ફેંક્યા
Last Updated: 11:29 PM, 21 January 2025
માતા પિતાના કારણે ઘણી ઘટનાઓમાં બાળકોને હાલાકી વેઠવાની વારી આવતી હોય છે, ત્યારે તાજેતરમાં આવી ઘટનાના કારણે બે બાળકોના મોત નિપજ્યા હતા. મળતી માહિતી મુજબ વલસાડમાં દમણ તટ રક્ષક વિહાર કોલોનીમાં રહેતા દંપતિ વચ્ચે ઝઘડો થયો હતો. જેના કારણે માતાએ બે બાળકોને ચોથા માળથી નીચે ફેંક્યા હતા. આ ઘટનામાં બંને બાળકોનું મોત નિપજ્યું હતું.
ADVERTISEMENT
પત્નીનો બચાવ
આ ઘટના બાદ બાળકોને નીચે ફેંકી પોતે પત્ની પણ આત્મહત્યા કરવા જઇ રહી હતી. જોકે નીચે કૂદતી પત્નીને પતિએ પકડી લેતા પત્નીનો બચાવ થયો હતો. ત્યારે બાળકોના મોત થતા પરિવાર સહિત વિસ્તારમાં શોકનો માહોલ ફેલાયો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર આપે છે 20 હજાર, આ લોકોને મળે છે સહાય
ત્યાર આ ઘટનામાં પોલીસને કાર્યવાહી શરૂ કરી છે. જેમાં પતિ પત્ની વચ્ચે કોઈ વાતને લઈ ઝઘડો ચાલતો હતો. જેમાં બાળકો ના મોત મામલે પોલીસે માતાની ધરપકડ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.