રેગિંગ / વડોદરામાં સિનિયરોએ વિદ્યાર્થીને એટલો પજવ્યો કે આપઘાત કરવાના આવ્યા વિચાર, 11 કલાક સુધી કરાવતા આ કામ

In Vadodara, the seniors harassed the student so much that he thought of committing suicide, doing this work for 11 hours

વડોદરાની સુમનદીપ વિદ્યાપીઠમાં રેગિંગનાં ઓર્થોપેડીકના વિદ્યાર્થી સાથે રેગિંગની ઘટના સામે આવી છે. સુમનદીપ વિદ્યાપીઠના ટ્રસ્ટ્રીને પૂછતા તેઓએ આ બાબતે અજાણ હોવાનું રટણ કર્યું હતું.

બ્રેકિંગ ન્યૂઝ