બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં અમદાવાદમાં નોંધાયું સૌથી વધુ 46.6 ડિગ્રી રેકોર્ડબ્રેક તાપમાન

logo

8થી 14 જૂન ગુજરાતમાં વરસાદની શક્યતા: અંબાલાલ પટેલ

logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

VTV / ગુજરાત / વડોદરા / In Vadodara the road built 10 days ago melted

કૌભાડી તંત્ર / બાબુજી ધીરે ચલના.. રોડ પે જરાં સંભલના, વડોદરામાં 10 દિવસ પહેલા બનેલો રોડ પીગળ્યો, VIDEO જોઈ તપી જશો

Mahadev Dave

Last Updated: 09:07 PM, 10 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામા નવાનકોર રોડમા માત્ર 10 જ દિવસમાં ડામર ઓગળી જતા તંત્ર અને કોન્ટ્રાકટરની કામગીરી સામે સવાલો ઉભા થયા હતા.

  • વડોદરામાં ડામરનો રોડ પીગળ્યો
  • 10 દિવસ પહેલા બનેલો રોડ પીગળ્યો
  • રોડ પીગળતા કામગીરી પર ઉઠ્યા સવાલ

વડોદરામાં રોડ પર પાથરેલો ડામર પીગળ્યો હોવાનો કિસ્સો પ્રકાસમાં આવ્યો છે. જેમાં હાથી ખાનાથી કુંભારવાડા સુધીના રોડ 10 દિવસ પહેલા જ બનાવેલામાં આવ્યો હતો. જેમાં ડામર પીગળતા સવાલો ઉઠી રહ્યા છે. આ તરફ રોડ બનાવતી વખતે યોગ્ય રીતે રેતી ન નાખવાના કારણે ડામર પીગળી ગયો હોવાનો આરોપ લાગી રહ્યા છે. જોકે રોડ પીગળવાના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. તંત્રના પાપે પરેશાની વેઠવાનો વારો આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

 


કોન્ટ્રાક્ટરની કામગીરી પર સવાલ ઉઠ્યા

વડોદરામાં ડામરનો રોડ પીગળતા લોકોએ રસ્તાના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. ડામર ઓગળી જવાથી રાહદારીઓના પગરખા પણ ડામરમાં ચોટી જતા હતા. તેમજ વાહનોના ટાયર પણ ચોટી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવા પડી રહ્યો છે તેમજ 10 દિવસમાં ડામર પીગળી જતા કોન્ટ્રાક્ટરની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. વિપક્ષે 35 ડિગ્રી તાપમાનમાં 10 દિવસમાં ડામર ઉખડી જતા સત્તાધારી પક્ષ પર પ્રહાર કર્યા હતા અને કોન્ટ્રાક્ટર અને જવાબદાર સામેે કાર્યવાહી કરવાની માગ કરી હતી.ત્યારે જોવાનુંએ રહ્યું કે વડોદરા મહાનગર પાલિકા કોન્ટ્રાક્ટર સામે ક્યારે કાર્યવાહી કરશે કે કેમ?


ડેપ્યુટી કમિશનર હસમુખ પ્રજાપતિએ કહ્યું કે

બીજી બાજુ વડોદરામાં રોડ પીગળવા મામલે ડેપ્યુટી કમિશનર હસમુખ પ્રજાપતિનું નિવેદન સામે આવ્યું છે. જેમાં ડામરનું પ્રમાણ વધુ હોવાથી ડામર પીગળ્યો હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે 15 દિવસ પહેલા રોડ બનાવવામાં આવ્યો હતો. પરંતુ ગરમી વધવાના કારણે રોડ પર ડામર પીગળ્યો છે. આ મામલે સૂચના આપી દેવાઈ હોવાનું જણાવ્યું છે. આ બાબત ધ્યાનમાં આવતાની સાથે જ કોન્ટ્રાકટર દ્વારા રેતી નાખવાની કામગીરી કરવામાં આવી હતી.
સળગતા સવાલો 

  • કોન્ટ્રાક્ટર કેમ નથી કરતા યોગ્ય રીતે કામ ?
  • નબળી કામગીરી સામે ક્યારે લેવાશે એક્શન ?
  • લોકોને ક્યારે મળશે યોગ્ય રસ્તા ?
  • રસ્તાના કામમાં ક્યારે અટકશે ભ્રષ્ટાચાર ?
  • ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર પર કેમ નથી થતી કાર્યવાહી ?
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ