અરેરાટી / વડોદરામાં કારચાલક ત્રણ લોકોને કચડીને ફરાર, કાર કબ્જે કરતાં જે નીકળ્યું તે જોઈ પોલીસ પણ ચોંકી ગઈ 

In Vadodara, the driver crushed three people and fled

રાજ્યમાં અકસ્માતનો ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વડોદરાના કોટંબી ગામ પાસે સોમવાર મોડીરાતે એક કાર ચાલકે ટુ વ્હીલરને અડફેટે લેતાં 3 વ્યક્તિઓના મોત નીપજ્યાં છે.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ