હેવાન / વડોદરામાં 'સુરત વાળી'થતા રહી ગઈ, પૂર્વ પતિએ માવતર રહેતી યુવતીના ગળે ખંજર લગાવી થયો ફરાર, બાદ્દમાં આત્મહત્યાનું કર્યું નાટક

In Vadodara, 'Surat Wali' continued, ex-husband stabbed his mother-in-law in the throat, absconded, later committed suicide

વડોદરામાં માવતરે રહેવા જતી રહેલી પૂર્વ પત્નીના ઘરે પતિ પહોચી ગયો અને ગળે ખંજર લગાવી દીધું હતું. બાદમાં પોતે પણ નસ કાપવા પ્રયાસ કર્યો હતો.બાપોદ પોલીસે કરી અટકાયત

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ