વડોદરા / હાઈરિસ્ક દેશમાંથી આવેલા 73 મુસાફરોને હોમ ક્વોરન્ટાઈન કરી કોરોનાનો ટેસ્ટ કરાયો, જાણો શું આવ્યું પરિણામ

in Vadodara Corona was tested by home quarantining 73 passengers from high-risk countries

વડોદરામાં તાજેતરમાં હાઈરિસ્ક દેશમાંથી વધુ 73 પ્રવાસીઓ આવ્યાં હતાં. જેઓનો રિપોર્ટ નેગેટિવ આવતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. 

બ્રેકિંગ ન્યૂઝ