દુઃખદ / વડોદરામાં CMની હાજરીમાં યુવકને આવ્યો હાર્ટએટેક, ભીડ હોવાથી સમયસર 108 ન પહોંચી, અંતે મોત

In Vadodara  a young man suffered a heart attack in the presence of CM

મહાશિવરાત્રી નિમીત્તે સુરસાગર ખાતે શ્રી સર્વેશ્વર મહાદેવના સાનિધ્યમાં આયોજીત સમારોહમાં મહાઆરતી સમયે એક યુવાનને ગભરામણ થતાં મોત નિપજ્યું હતું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ