દરોડા / લો બોલો! પૈસા ગણતા-ગણતા મશીનો પણ હાંફી ગયા, રિટાયર્ડ IPSના ઘરેથી મળ્યા છે 700 લોકર

In Uttar Pradesh, the Income-tax department has found 700 lockers at the home of a retired IPS officer

ઉત્તરપ્રદેશમાં આયકર વિભાગને રિટાયર્ડ આઈપીએસના ઘરેથી 700 લોકર મળી આવ્યા છે. જેમા આઈપીએસના પરિવારની મહિલા મૈનસમ નોઈડા વોલ્ટ્સ નામની એજન્સી ચલાવી રહી હતી. જે એજન્સી લોકોને લોકર આપતી હતી. આયકર વિભાગને લોકર માંથી કરોડો રૂપિયા મળી આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ