ઓય બાપા! / મહિલાએ એક છીંક ખાધી અને મોલનો લાખો રૂપિયાનો સામાન ફેંકી દેવાયો, જાણો ક્યાં બની ઘટના

in USA Supermarket Dumped 26 Lakhs Of Food After A Woman Deliberately Coughed

કોરોના વાયરસે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે, મોટી સંખ્યામાં લોકો આ મહામારીનો શિકાર ન બને તો માટે કેટલાય દેશોએ લોકડાઉનની જાહેરાત કરી છે. કારણ કે, લોકો ઘરની બહાર ન નીકળે. તો આ તરફ લોકોને કારણ વગર બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે અને જો કોઇ વ્યક્તિ ભૂલથી પણ છીંક ખાય તો આસપાસના તમામ લોકોમાં ભયનો મહોલ જોવા મળે છે. ત્યારે એક અનોખી ઘટના અમેરિકાના પેન્સિલવેનિયાની સુપર માર્કેટમાં બની હતી. 

બ્રેકિંગ ન્યૂઝ