BIG NEWS / અમેરિકાનાં મિસૂરીમાં ભયાનક અકસ્માત, 243 પેસેન્જર્સ અને 12 ક્રૂ મેમ્બર્સ સાથે જતી ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ, અનેકનાં મોત 50 ઘાયલ

 IN USA 8 cars, 2 locomotives derailed after striking a truck that was obstructing a public crossing near Mendon

અમેરિકામાં મિસૂરીમાં એક ટ્રકને ટક્કર મારતાં મોટો ટ્રેન અકસ્માત થયો છે. ઘણા લોકોના મોત અને 50 થી વધુ લોકો ઘાયલ થવાની આશંકા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ