ગનકલ્ચર / અમેરિકામાં ફરીવાર ફાયરિંગ, મેરીલેન્ડના બિઝનેસ સેન્ટરમાં અંધાધૂંધ ગોળીબાર, 3ના મોત, 2 ઘાયલ

in USA 3 killed in mass shooting at Maryland

અમેરિકામાં એક બંદૂકધારીએ મેરીલેન્ડમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો જેમાં 3 લોકોની હત્યા કરી. મહત્વનું છે કે, જવાબી ગોળીબારમાં હુમલાખોર પણ ઘાયલ થયો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ