મહામારી / કોરોનાને લઈને અમેરિકાથી આવ્યાં ચિંતાજનક સમાચાર, વૈજ્ઞાનિકોએ કર્યો આ મોટો ખુલાસો

In US' Oregon, Scientists Find a Fast-Spreading Coronavirus Variant With a Worrying Mutation

અમેરિકામાં એક નવા સ્વરુપનો કોરોના વાઈરસનો અત્યંત ઝડપથી ફેલાઈ રહ્યો છે. ઓેરેગન રાજ્યના વૈજ્ઞાનિકોએ કોરોનાનું આ નવું સ્વરુપ શોધી કાઢ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ