ક્રાઈમ / રિયલ લાઈફમાં દ્રશ્યમ જેવો સીન: પત્નીએ પતિને મારીને ઘરના આંગણાંમાં જ દાટી દીધો, પોલીસે આ રીતે સોલ્વ કર્યો કેસ

in unnao up wife killed husband buried dead body in courtyard

મહિલાનું કહેવું છે કે તે તેના પતિની મારપીટ અને દારૂ પીવાની આદતથી કંટાળી ગઈ હતી. જ્યારે તે તેના પિયર પહોંચી ચો તેણે ઝઘડો શરૂ કર્યો, ત્યારે તેણે ગુસ્સે થઈને આ ચોંકાવનારૂ પગલું ભર્યું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ