વિશ્વ / પૂંછડી દબાવી ભાગ્યા...ભૂંકપ પીડિત તુર્કીયેમાં ઓસ્ટ્રિયાએ અચાનક રોક્યું બચાવ ઓપરેશન, સતાવી આ ચિંતા

in turkey earthquake austria army resucue operation suspended

તૂર્કી અને સીરિયામાં વિનાશકારી ભૂકંપ બાદ જમીન પર રેસ્ક્યૂ ઓપરેશનને તેજ કરી દેવાયું છે. ઑસ્ટ્રિયાની સેના પણ લોકોને બચાવવાનું કામ કરી રહી હતી પરંતુ હવે તેમની તરફથી રેસ્ક્યૂ ઓપરેશનને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ