ચેતી જજો / હૃદયરોગને પાછળ રાખીને હવે સૌથી મોટો રોગ બની રહ્યું છે કેન્સર!

In todays Life cancer patients will be more then heart patients

હૃદયરોગને પાછળ રાખીને કેન્સર ખૂબ જ જલદી વિશ્વની સૌથી મોટી મહામારી બની રહ્યું છે. લગભગ એક દાયકા સુધી ચાલેલાં બે વૈશ્વિક સર્વેક્ષણ અનુસાર અમીર દેશોમાં કેન્સરના કારણે સૌથી વધુ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. જો આ ક્રમ ચાલુ રહ્યો તો કેટલાક દાયકામાં કેન્સર દુનિયામાં સૌથી પ્રાણઘાતક રોગ બની જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ