ધર્મ / વૈધવ્યનાશન વ્રતઃ આ કારણે સાતમે ઠંડું ખાવાનું ખાવાની છે પ્રથા, શીતળા માતાને પ્રસન્ન કરવા આ રીતે કરો સાતમનું વ્રત

In this way do the fast of Satam to please the Shitala mata

શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઊજવવામાં આવે છે. જે વ્રતધારી સાધન-પૂજા અને કર્મ-પૂજાનું મહત્વ સાચા અર્થમાં સમજી જે પૂજાવિધિ કરે છે તેમના ઉપર આદ્યશક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે અને આજીવન શીતળતાની સુખદ અનુભૂતિ થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ