પાડાના વાંકે... / ગુજરાતના આ ગામમાં ભયંકર 'પાડા'ના ડરે લોકો ઝાડ પર ખાટલા બાંધીને રહેવા મજબૂર, સ્થાનિકોમાં ત્રાહિમામ

In this village of Gujarat, people are forced to make beds on trees for fear of Bahubali 'Pada'.

પાદરા તાલુકાના ડબકા ગામના તળિયા ભાઠ્ઠા વિસ્તારમાં પાડાનો આતંક વધી ગયો છે.  સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળે છે.ગ્રામજનો ઘરના બદલે વૃક્ષ પર ખાટ્લા બાંધીને રહેવા મજબૂર

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ