અનોખી સુંદરતા / આ મંદિરમાં છે સૂર્યનારાયણની ત્રણ મૂર્તિ, ખુદ કૃષ્ણ ભગવાનના પુત્રએ રોગને દૂર કરવા કરી હતી તપસ્યા

In this temple are three idols of Suryanarayana, who himself did penance to cure the disease of Lord Krishna's son

આ વખતે છઠ્ઠનું પર્વ 20 નવેમ્બર એટલે કે શુક્રવારના રોજ ઉજવવામાં આવશે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં વિશેષ રીતે આ પર્વને ઉજવવામાં આવે છે. આ પર્વમાં આથમતા સૂર્યને અર્ઘ્ય આપીને તેની પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં સુર્યને સાક્ષાત ભગવાન માનવામાં આવ્યા છે કારણકે તે આપણને રોજ દેખાય છે અને તેમની કિરણોથી જ ધરતી પર જીવન શક્ય થઇ શક્યુ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ