પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

અનોખું મંદિર / આ મંદિરમાં ભ્રષ્ટાચારીઓને આવવાની છે મનાઈ! કહેવાય છે શનિદેવ પોતે રાખે છે નજર, જાણો શું છે માન્યતા

in this shanidev temple of kanpur corrupted people is forbidden

કાનપુરના આ મંદિરમાં દેશભરના તમામ કૌભાંડોમાં ફસાયેલા ભ્રષ્ટ નેતાઓ, ગુનેગારો, અધિકારીઓ અને ઉદ્યોગપતિઓની તસવીરો છે. જેમના પર શનિદેવની ત્રાંસી નજર લાગેલી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ