Ek Vaat Kau / આ વીમા પોલિસીમાં જેટલા કિ.મી વાહન ચાલશે એટલુંજ વીમાનું પ્રીમિયમ ભરવું પડશે | Ek Vaat Kau

ક્યારેય તમને આવો વિચાર આવ્યો હશે કે આપણે જ્યારે આપણું વાહન રોડ પર હંકારીએ ત્યારે જેટલા કિમી જઈએ તેટલું જ ઈંધણનો વપરાશ થવાનો છે. પણ સવાલ થાય કે કોઈ વ્યક્તિ આખા મહિનામાં માત્ર 500 કિમી વાહન ચલાવતો હોય અને કોઈ વ્યક્તિ 15000 કિમી વાહન ચલાવતો હોય બંનેના વીમાનું પ્રીમીયમ એક સરખું કેમ હોય? આ વિચારના સોલ્યુશન માટે જુઓ EK VAAT KAU

બ્રેકિંગ ન્યૂઝ