ચિંતાજનક / ઉત્તરપ્રદેશના આ જિલ્લામાં ઝીકા વાયરસને કારણે હડકંપ, માત્ર 12 દિવસમાં નોંધાયા કુલ 66 કેસ

In this district of Uttar Pradesh, a total of 66 cases were reported in just 12 days due to Zika virus

ઉત્તરપ્રદેશના કાનુિપુરમાં ઝીંકા વાયરસને કારણે હડકંપ મચી ઉઠ્યો છે. અહીયા બીજા 30 નવા કેસ સામે આવ્યા છે. જેથી હવે અહીયા 12 દિવસમાં કુલ 66 કેસ નોંધાયા છે. જેના કારણે અહીયાના લોકોમાં પણ હવે ભયનો માહોલ ફેલાઈ ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ