સમીકરણ / દાહોદની આ 6 બેઠકો પર જામશે ખરાખરીનો ખેલ: કોણ હશે આદિવાસી સમુદાયનો લીડર? જુઓ સંપૂર્ણ રાજકીય ગણિત

In these 6 seats of Dahod the real game will be played: Who will be the leader of the tribal community?

દાહોદ જિલ્લામાં 6 વિધાનસભા સીટો છે, જેમાં દાહોદ, ગરબાડા, લીમખેડા, ઝાલોદ, દેવગઢ બારિયા અને ફતેપુરા સામેલ છે. ગત વખતે 2017ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને ત્રણ-ત્રણ સીટો મળી હતી, પરંતુ આ વખતે મુકાબલો ત્રિકોણીય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ