ચોંકાવનારું / પાકિસ્તાનની નાગરિકતા લેનાર ભારતીયોની સંખ્યા વધી! એક વર્ષમાં 1.5 લાખથી વધારે લોકોએ છોડી દીધી સિટીઝનશીપ

In the year 2021, 41 Indians and in the year 2020, 7 Indians have adopted Pakistani citizenship.

વર્ષ 2019માં એક પણ ભારતીયે પાકિસ્તાની નાગરિકતા લીધી ન હતી, જ્યારે વર્ષ 2021માં 41 ભારતીયોએ અને વર્ષ 2020માં 7 ભારતીયોએ પાકિસ્તાની નાગરિકતા અપનાવી છે.

બ્રેકિંગ ન્યૂઝ