આર્થિક માર / વર્ષ 2020માં સામાન્ય વ્યક્તિના ખિસ્સા પર વધશે ભાર, રોજિંદા વપરાશની આ વસ્તુઓ થશે મોંઘીદાટ

In the year 2020, the burden on the pockets of the common man will increase

નવા વર્ષની શરૂઆત થવામાં હવે અમુક કલાકો જ બાકી છે. ત્યારે નવા વર્ષમાં તમારા બજેટને અસર કરે એવા કયા-કયા ફેરફાર થવાના છે, તે અંગે દરેક વ્યક્તિએ જાણવું હોય છે. તો તમને જણાવી દઈએ કે, નવા વર્ષમાં રોજિંદા જીવનથી જોડાયેલી વસ્તુઓ મોંઘી થવાની છે. ચાલો જાણીએ કઈ-કઈ વસ્તુઓ નવા વર્ષમાં તમારું બજેટ બગાડશે.

બ્રેકિંગ ન્યૂઝ