કોવિડ 19 / વિશ્વમાં જ્યાં કોરોના રસીઓનું ટ્રાયલ ચાલી રહ્યું છે ત્યાં આ ચીની વૅક્સિન માર્કેટમાં આવવાની બસ તૈયારીમાં

In the world where the trial of corona vaccines is underway, the bus is preparing to enter the Chinese vaccine market.

ચીનની અગ્રણી રસી ઉત્પાદક કંપની ચાઇના નેશનલ ફાર્માસ્યુટિકલ ગ્રુપ (સિનોફાર્મ) એ બુધવારે જણાવ્યું હતું કે તેણે દેશની મેડિકલ રેગ્યુલેટરી બોડીને બજારમાં રસી ઉતારવાની અનુમતિ આપવા અરજી કરી છે. ચીની સ્ટેટ મીડિયા અનુસાર આ જાહેરાત કંપનીના જનરલ મેનેજર શી શેંગીએ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ