મદદ / અમેરિકામાં સરકારે એટલું મોટું રાહત પેકેજ જાહેર કર્યુ કે નાગરિકોને રોજના મળશે રૂ.6000

In the US, the government announced such a huge relief package that citizens will get Rs 6,000 per day

અમેરિકાએ તેના વેપારી વર્ગ અને અન્ય જરૂરીયાતમંદ લોકોની સહાયતા માટે 900 અબજ ડોલર એટલે કે લગભગ 72 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે. નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાયડન પણ આ રાહત પેકેજના સમર્થનમાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ