Coronavirus / અમેરિકામાં 24 કલાકમાં કોરોનાના 22, 183 નવા કેસ અને 681 લોકોનાં મોત થતા મૃત્યુ આંક 3165 થયો

In the US in 24 hours, 22,183 new cases and 681 deaths were reported in Corona

કોરોનાનો કહેર અમેરિકા સતત વધી રહ્યો છે. અમેરિકામાં 24 કલાકમાં 681 લોકોના મોત નિપજ્યા છે. જેને પગલે અહીં મુત્યુંઆંક 3165એ પહોંચ્યો છે. જે ઈટલી, ફ્રાન્સ અને ચીન પછીનો સૌથી વધારે છે. અમેરિકામાં મોતનો રેસિયો એટલો ઝડપી વધી રહ્યો છે કે તે ગણતરીના કલાકનોમાં ચીનના આંકડાને પાછળ પાડી દેશે. ઉલ્લેખનીય છે કે કોરોનાના કેસ મુદ્દે અમેરિકા ચીનથી આગળ નીકળી ગયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ