ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

Coronavirus / અમેરિકામાં કોરોનાના 24 કલાકમાં 19, 494 નવા કેસ નોંધાયા, મૃત્યુઆંક 2227એ પહોંચ્યો

In the United States, 19,000 new cases were reported in 24 hours from Corona

અમેરિકામાં મૃત્યુ આંક 2227એ પહોંચી ગયો છે. જ્યારે અમેરિકામાં 24 કલાકમાં 19, 494 જેટલા નવા કોરોનાના કેસ નોંધાયા છે. હાલ યુએસમાં કુલ 123 750 કેસ નોંધાયા છે. અમેરિકાની એક લેબે 5 મિનિટમાં કોરોના ટેસ્ટ થઈ શકે છે એવો દાવો કર્યો છે. તો બીજી તરફ ટ્રમ્પે ભારતમાં ફસાયેલા અમેરિકનોને બહાર કાઢવા અંગે રાતે નિર્ણય લેવાની વાત કરીછે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ