મોટો ખતરો / શું ત્રીજી લહેરમાં ફરી બ્લેક ફંગસનો કહેર વર્તાશે ? આ શહેરમાં મ્યુકરમાઈકોસિસનો પહેલા કેસ નોંધાતા હડકંપ

In the third wave, the first case of black fungus was reported again in Mumbai

મુંબઈમાં મ્યુકરમાઈકોસિસનો એટલે કે બ્લેક ફંગસનો ફરી એક કેસ નોંધાયો છે. જેમા 72 વર્ષીય વૃદ્ધા કોરોના પોઝિટીવ આવી હતી અને બાદમાં તેને બ્લેકફંગસ થયું જેથી ડૉક્ટરોને તેની સર્જરી કરવી પડી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ