માર્કેટ મજામાં / શેરબજારમાં આજે સતત બીજા દિવસે તેજી, સેન્સેક્સ 60 હજાર અને નિફ્ટી 18 હજારને પાર

In the stock market today, bullishness for the second day in a row, Sensex crossed 60 thousand and Nifty crossed 18 thousand.

આજે નિફ્ટીએ પ્રી-ઓપનિંગમાં જ 18,000ને વટાવી દીધું હતું અને 5મી એપ્રિલ પછીનો આ પહેલો દિવસ છે જ્યારે નિફ્ટીએ પ્રી-ઓપનિંગમાં જ 18,000ને પાર કર્યો 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ