બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:39 PM, 15 July 2024
ગુજરાત સરકાર દ્વારા એક પછી એક ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી રહી છે. ત્યારે આજે સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જી હાં રાજકોટનાં અગનીકાંડ બાદ ગાંધીનગર મહાનગર પાલિકાએ મોટો નિર્ણય કર્યો છે, ફાયર વિભાગમાં 108 નવી ભરતી કરવામાં આવશે. ચાર ઝોનનાં ચાર ફાયર સ્ટેશનોમાં ચીફ ફાયર ઓફિસર, સ્ટેશન ઓફિસર, સુપ્રિટેન્ડન્ટ, ફાયરમેન કમ ડ્રાઈવર અને ક્લાર્કની ભરતી કરાશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ગાંધીનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં ફાયર વિભાગમાં નવી ભરતી કરવાનો નિર્ણય લેવાયો છે. જેમાં ચાર ઝોનના ચાર સ્ટેશનમાં ફાયર વિભાગની 108 નવી ભરતી કરવામાં આવશે. મળતી માહિતી મુજબ ચીફ ફાયર ઓફિસર, સ્ટેશન ઓફિસર, સુપ્રિટેન્ડન્ટ, ફાયરમેન કમ ડ્રાઈવર અને ક્લાર્કની ભરી કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.