IND vs NZ T20 / બીજી મેચમાં ભારતે 6 વિકેટ ન્યૂઝીલેન્ડ સામે મેળવી જીત ,T-20 સીરીઝ જીતવા હવે બંને ટીમ માટ મરણીયો જંગ

In the second match, India won by 6 wickets against New Zealand, now it is a battle for both teams to win the T-20 series.

બીજી ટી-20 માં ન્યૂઝીલેન્ડને 6 વિકેટે પરાજય આપીને ભારતે સીરીઝ જીતવાની આશા જીવંત બનાવી દીધી છે. છેલ્લી ઓવરમાં સૂર્યકુમારે વિનીંગ શોર્ટ ફટકારીને ટીમને જીત અપાવી દીધી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ