આરોગ્ય વિભાગ / રસી નહીં લે તેમને કામ ધંધો કરવા દેવાશે નહીં: ગુજરાતમાં અહીં આવું ફરમાન થવાનો વેપારીઓનો આક્ષેપ

In the Rajpipada of Narmada, The trader accused the health department

નર્મદા જિલ્લાના રાજપીપળામાં જે લોકો રસી નહીં લે તેમને કામ ધંધો કરવા દેવાશે નહીં. આ પ્રકારનો કાયદો નર્મદા આરોગ્ય વિભાગે લાગૂ કર્યો છે, વેપારીઓ થયા નારાજ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ