રાજનીતિ / રાજકોટ જિલ્લા પંચાયતમાં સત્તા બચાવવાં કોંગ્રેસનાં 15 સભ્યોને આ સ્થળે લઈ જવાયા

In the Rajkot district panchayat, 15 members of Congress were taken to this place to save power

રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જોડતોડનુ રાજકાર પુર જોરમાં છે. ભાજપની જોડતોડની નીતિ સામે કોંગ્રેસ સાવચેતીનાં પગલા ભરી રહ્યું છે. રાજકોટની જિલ્લા પંચાયતની સત્તા સાચવવાં કોંગ્રેસનાં અગ્રણી પોતાનાં સભ્યોને લઈને એક જગ્યાંએ દર્શન કરવાં જતાં રહ્યાં છે. એવી તું શું થઈ રહ્યું છે કે કોંગ્રેસ પોતાનાં સભ્યોને બચાવી રહીં છે?

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ