સંકટ / પંજાબ સરકાર પર સંકટ, પૂર્વ પાર્ટી અધ્યક્ષે કરી આ માંગણી

In the Punjab Congress, former party president Pratap Bajwa made this demand

કોંગ્રેસ પાર્ટીના સિતારાઓ હાલ ગર્દીશમાં ચાલી રહ્યાં હોવાનું લાગી રહ્યું છે, પહેલા મધ્યપ્રદેશમાં સિંધિયાને લીધે સરકાર ગુમાવી, રાજસ્થાનની સરકાર માટે પાયલોટ વિંનાના વિમાનનું સંચાલન કરવાનું કામ આવી પડ્યું છે ત્યારે પંજાબમાં પણ હવે કોંગ્રેસ સરકાર કેપ્ટન વિનાની થવા જઈ રહી હોવાના એંધાણ મળી રહ્યાં છે. પંજાબમાં પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને હાલના રાજ્યસભા સાંસદ પ્રતાપ સિંઘ બાજવાએ CM અમરિંદર સિંઘ અને હાલના પ્રદેશ પ્રમુખ સુનીલ જાખડના રાજીનામાની માંગણી કરી છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ