કર્ણાટક / વિધાનસભામાં ચાલુ ભાષણમાં જ કોંગ્રેસના પૂર્વ CMની ખૂલી ગઈ લુંગી, બચાવીને કહ્યું એવું કે બધા હસી પડ્યા

In the ongoing speech in the assembly, the former Congress CM opened his lungi and said that everyone laughed.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વિધાનસભા સત્ર દરમિયાન ભાષણ આપી રહ્યા હતા. આ દરમિયાન તેની ધોતી ખુલી ગઈ હતી.આ દરમિયાન તમામ સભ્યો હસવા લાગ્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ