બોલિવૂડ / ચાલુ શોમાં કપિલે એવું પૂછી લીધું કે અભિનેત્રીએ થપ્પડ મારવાની વાત કરી દીધી

In the ongoing show, Kapil asked that the actress talk about slapping

દિયા મિર્ઝા પહેલીવાર કપિલ શર્મા શો માં પહોંચી હતી. શો દરમિયાન કપિલ અને દિયા વચ્ચેના ઝઘડામાં દિયાએ કપિલને મજાકમાં થપ્પડ મારવાની વાત કરી હતી, ત્યારબાદ કપિલે દબંગ ફિલ્મનો પ્રખ્યાત ડાયલોગ કહ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ